Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

આસામ સરકાર પછી હવે કર્ણાટક, ત્રિપુરા અને ગોવા રાજ્ય સરકારોએ પેટ્રોલ અને ડીઝલ બન્ને પર વેટમાં રૂ. 7 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે : અત્યાર સુધીમાં 4 રાજ્યોએ વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. (ન્યૂઝફસ્ટ)

(11:51 pm IST)