Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાહુલ દ્રવિડની ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિમણૂક

ભારતીય ટીમના એક સમયના ધુઆધાર ખેલાડી રાહુલ દ્રવિડની ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિમણૂક બીસીસીઆઈએ કરી છે. ભરત-ન્યુઝીલેંડ વચ્ચેની શ્રેણીની જવાબદારી હવે દ્રવિડ સંભાળશે.

(9:00 pm IST)