Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કોરોના કેસોમાં એક દિવસ વધારો તો એક દિવસ ઘટાડો

અમેરીકામાં દૈનિક કેસોમાં ખાસ્સો એવો ઘટાડો : નવા ૬૯૬૭૩ કેસ તેમજ મૃત્યુ ૧૫૬૪ : રશિયામાં પણ કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો : ૩૯૦૦૮ નવા કેસ : ભારતમાં કેસોમાં આંશિક વધારો ૧૧૯૦૩ કેસ

યુકે ૩૩૮૬૫ કેસ સાથે ત્રીજા નંબરે : જર્મની ૧૬૨૮૫ કેસ : ગ્રીસ ૬૭૦૦ કેસ : ઈટાલી ૨૮૩૪ કેસ : ઓસ્ટ્રેલિયામાં પણ કેસોમાં ઘટાડો નોંધાયો ૧૧૬૮ કેસ : કેનેડા ૧૧૦૨ કેસ : ચીનમાં રાફડો ફાટ્યો એકસાથે ૯૩ કેસ : યુએઈ ૭૪ કેસ : હોંગકોંગમાં ૨ કેસ : અમેરીકામાં ૪૬૭૨૮ દર્દીઓ હોસ્પિટલમાં : આઈસીયુમાં ૧૨૪૯૭ દર્દીઓ : ભારતમાં એકટીવ કેસ ૧,૫૧,૨૦૯ : ભારતમાં ૧૪૧૫૯ દર્દીઓ સાજા થયા

યુએસએ     :      ૬૯,૬૭૩ નવા કેસો

રશિયા       :      ૩૯,૦૦૮ નવા કેસો

યુકે          :      ૩૩,૮૬૫ નવા કેસો

જર્મની       :      ૧૬,૨૮૫ નવા કેસો

ભારત       :      ૧૧,૯૦૩ નવા કેસો

ગ્રીસ         :      ૬,૭૦૦ નવા કેસો

બ્રાઝિલ      :      ૬,૪૩૧ નવા કેસો

ઇટાલી       :      ૨,૮૩૪ નવા કેસો

ફ્રાન્સ        :      ૨,૦૩૯ નવા કેસો

દક્ષિણ કોરિયા       :    ૧,૫૮૮ નવા કેસો

ઓસ્ટ્રેલિયા   :      ૧,૧૬૮ નવા કેસો

કેનેડા        :      ૧,૧૦૨ નવા કેસો

ન્યુઝીલેન્ડ    :      ૧૨૯ નવા કેસો

ચીન         :      ૯૩ નવા કેસો

જાપાન      :      ૮૬ નવા કેસો

યુએઈ       :      ૭૪ નવા કેસો

હોંગકોંગ     :      ૦૨ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧૧ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૧૧,૯૦૩ કેસો

નવા મૃત્યુ     :     ૩૧૧

સાજા થયા     :     ૧૪,૧૫૯

કુલ કોરોના કેસો     :   ૩,૪૨.૯૭,૭૧૭

એકટીવ કેસો   :     ૧,૫૧,૨૦૯

કુલ સાજા થયા      :   ૩,૩૬,૯૭,૭૪૦

કુલ મૃત્યુ       :     ૪,૫૯,૧૯૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧,૦૭,૨૯,૬૬,૩૧૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૬૯,૬૭૩

હોસ્પિટલમાં    :     ૪૬,૭૨૮

આઈસીયુમાં   :     ૧૨,૪૯૭

નવા મૃત્યુ     :     ૧,૫૬૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૪,૬૯,૯૦,૬૬૮ કેસો

ભારત       :    ૩,૪૨,૯૭,૭૧૭ કેસો

બ્રાઝીલ     :    ૨,૧૮,૨૧,૧૨૪ કેસો

(2:54 pm IST)