Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

યુપીઃ અમેરીકી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

ઉત્તરપ્રદેશના જાલૌનથી કોલ કરી અમેરીકાના મિયામી એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવાના આરોપમાં પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી. મહાનિરીક્ષક(એટીએસ) અસીમ અરૂણના જણાવ્યાં પ્રમાણે આરોપીએ ૧૦૦૦ ડોલરના બિટકોઇન ખરીદ કરેલ પરંતુ કોઇએ એમને  છેતર્યા હતા.  અને તપાસ એજન્સી એફબીઆઇને સંતોષજનક પ્રતિક્રિયા મળી ન હતી.

(12:08 am IST)