Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

યુ.એસ.માં DFW ICS ના ઉપક્રમે આજ 3 નવે.ના રોજ' દિવાળી મેલા' : ડલાસ ટેક્સાસ મુકામે યોજાનારા આ અમેરિકાના સૌથી મોટા ગણાતા મેળામાં રામલીલા,રાવણ દહન,લેસર શો,વિવિધ કંપનીઓના બુથ,ઉપરાંત બૉલીવુડ ગીતોની રમઝટનો લહાવો : 10 હજાર ઉપરાંત લોકો ઉમટી પડવાની ધારણા

DFW ICS છેલ્લા  12 વર્ષ થી દિવાળી મેળાનું  આયોજેન કરે છે  આ વર્ષ 13 માં દિવાળી મેળાનું  નું આયોજેન COOTAN BALL STADUM dallaTX  ખાતે  રાખેલ  છે તારીખ 3 નોવેમ્બર સાંજે 4 થી મીડ નાઈટ સુધી આ મેળામાં બૉલીવુડ સિંગર મોહિત ચૌહાણ હિટ્સ બૉલીવુડ ગીતોની  રમઝટ બોલાવશે.  ડલ્લાસ ના બાળકો માટે રમતગમત  ,રામલીલા ,રાવણ દહન, લેસર શૉ, વિવિધ ચટપટી વાનગીના ફૂડ સ્ટૉર,  વિવેધ કંપની ના બૂથ , , જ્વેલરી ,કલોથ પ્લાસ્ટિક  પ્રોડક્ટ,  આ મેળાનું  મુખ્ય આકર્ષણ બની રહેશે.ફ્રી ruffle draw  ઇન્ટરી tickiet  dfw diwalimeladallas.com. દિવાળી મેલા ડલ્લાસ કોમ ઉપરથી  મળશે   આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે શ્રી સતીશ ગુપ્તા,શ્રી રમેશ ગુપ્તા,શ્રી વી.કે.ગુપ્તા,શ્રી પી.કે.પંડિત,શ્રી વીગન ગોતવેલા,સુશ્રી કલ્પના ફ્રુટવાલા,શ્રી chat ગણેશ સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે.10 હજાર ઉપરાંત લોકો યુ.એસ.એ.ના આ સૌથી મોટા ગણાતા મેળામાં ઉમટી પડવાની ધારણા છે.તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:40 pm IST)