Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

તામિલનાડૂમા કૂતરા અને બિલાડીના મહોરા લગાવી દુકાનમાં ઘૂસ્યા બે શખ્સો, ૧૩ કરોડની જવેલરીની ચોરી કરી.

        ત્રિચી (તામિલનાડૂ) માં લલિતા જવેલરીની બ્રાંચના સીસીટીવી કેમેરામાં કુતરા અને બિલાડીના મહોરા લગાવી ર શખ્સો દ્વારા સ્ટોરમાંથી લગભગ રૂ.૧૩ કરોડની જવેલરી ચોરવાની ઘટના કેમેરામા કેદ થઇ છે.

        રિપોર્ટસ મુજબ ચોરી બુધવારે સવારે ર વાગ્યાથી  ૪-૩૦ વાગ્યા વચ્ચે થઇ. ચોર ડ્રીલથી દિવાલમાં બાકોરૂ કરી ઇમારતના ગ્રાઉન્ડ ફલોર પર ઘૂસ્યા હતા.

(10:40 pm IST)