Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

હત્યા અને ફાંસી જેવા મામલે તત્કાલ સુનાવણી થઇ શકશેઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ગોગોઇ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ કહ્યુ કે હત્યા, ફાંસી જેવા મામલામાં તત્કાલ સુનાવણી થઇ શકશે એમણે કહ્યું કે મામલાની ઝડપી સુનાવણી માટે  નવા માનક તૈયાર કરવાથી લઇને નવી પદ્ધતી પર કામ કરે છે. જસ્ટીશ ગોગોઇએ દેશના ૪૬ માં ચીફ જસ્ટીશ તરીકે શપથ લીધા છે.

(12:20 am IST)