Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

અંતરીક્ષ યાત્રી જેવા કપડા પહેરી બેંગ્લુરુની સડકોના ખાડામાં મૂનવોક કરતા શખ્સનો વિડીયો વાયરલ

બેંગ્લુરુના સ્ટ્રીટ આર્ટીસ્ટ બાદલ નાનજુંદા સ્વામીનો વિડીયો વાયરલ થઇ ગયો છે જેમાં તે અંતરિક્ષ યાત્રી જેવા કપડા પહેરીને બેંગ્લુરુની સડકોના ખાડામાં મુનવોક કરતા જોવા મળ્યાછે.

એક યુઝરે લખ્યું મને ભરોસો છે બૃહદ બેંગ્લુરુ મહાનગરપાલીકા કહેશે આ કઇ મોટીસ વાત છે. ચંદ્રમા પર ખાડા છે અને આપ ભાગ્યશાળી છો જે બેંગ્લુરુ મૂન પર રહે છે.

(10:02 am IST)