Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

રાષ્ટ્રપતિ ટ્રંપ દ્વારા કેનેડાની અવગણનાઃ નવી નાફટા સમજુતિ મામલો કેનેડાની કોઇ જરૃર નથીઃ ટ્રંમ્પ

એક અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું કહેવું છે કે નવું ઉતર અમેરિકી  મુકત વ્યાપાર સમજુતિ (નાફટા)માં કેનેડાને સામેલ કરવાની કોઇ જરૃરત નથી. વર્ષોના સારા વ્યવહાર ન હોવાના કારણે કેનેડા સાથે સમજુતી કરવા કરતા એને ''નાફટા'' માંથી બહાર કાઢી નાખવા આ મામલે કોઇપણ જાતની દરમ્યાનગીરી કરવાની સંસદને ના પાડેલ છે.(૧.૨૫)

(4:46 pm IST)