Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

રાજસ્થાનમાં દુષ્કર્મના મામલે ન્યાયાધિશે કહ્યું આ દેશને દીકરી આપવામાં ભગવાન પણ મુંજાશેઃ આરોપીને ફાંસીની સજા

રાજસ્થાનના ઝૂઝુનુંમાં અદાલતે ૩ વર્ષની સાથે દુષ્કર્મના મામલે એક માસની અંદર જ રર વર્ષિય આરોપી વિનોદને ફાંસીની સજા આપી ન્યાયધિશ નિરજાએ પોતાના ચૂકાદામાં કવિતા મારફત જણાવ્યું 'કે હજુ પણ લોકોમાં સુધાર નહી આવે તો એક દિવસ એવો આવશે કે આ દેશને દીકરી આપવામાં ભગવાન પણ મુંજાશે.

(4:44 pm IST)