Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

વારંવાર કોર્ટનું કામ અટકતા ન્યાયમાં વિલંબઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

આદરણીય રાષ્ટ્રપતિ રામનાથ રોવિંદે એક કાર્યક્રમમાં કહ્યું કે કોર્ટમાં વકીલો દ્વારા વારંવાર કોર્ટમાં કામ અટકાવવાની માંગણી પર ન્યાય આપવામાં વિલંબ થાય છે. ન્યાયપાલિકા વારંવાર આવું ન થાય એ માટેના પ્રયાસો કરી રહેલ છે. અદાલતમાં ઉચ્ચ સ્થાનો ખાલી રહેતા હોય આ મામલે પણ ન્યાયમાં વિલંબ થાય છે.

 

(4:43 pm IST)