Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ડોનાલ્ડ ટ્રમ્પના શાસનથી 60 ટકા અમેરિકનો નારાજ: 49 ટકા લોકો મહાભિયોગની તરફેણમાં

નોકરી આપવાના મુદ્દે 60 ટકા અમેરિકનોએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નારાજગી દર્શાવી છે. જ્યારે 49 ટકા લોકોનું માનવું છે કે, અમેરિકાની સંસદમાં તેમના વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવો જોઇએ.જયારે  36 ટકા લોકોએ કહ્યું કે, તેઓ ટ્રમ્પના પર્ફોર્મન્સથી નાખુશ છે. આ વાત શુક્રવારે જાહેર થયેલા એક ઓપિનિયન પોલમાં સામે આવી છે

 

(9:29 am IST)