Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨: ભારતની તુલિકા માને જૂડોમાં જીત્યો સિલ્વર મેડલ: જુડોના ઇતિહાસમાં ભારતનું સૌથી દમદાર પ્રદર્શન

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 ભારતીય જુડોના ઈતિહાસમાં સૌથી સફળ ગેમ્સ તરીકે નોંધવામાં આવી છે. સુશીલા દેવીના ઐતિહાસિક સિલ્વર મેડલ બાદ ભારતની યુવા જુડોકા તુલિકા માનએ પણ શાનદાર પ્રદર્શન નોંધાવ્યું છે અને પ્રથમ વખત સિલ્વર મેડલ જીત્યો છે.

(11:55 pm IST)