Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ચીને તાઈવાનને કુદરતી રેતીની નિકાસ સ્થગિત કરી : ફળ અને માછલી ઉત્પાદનોની આયાત પણ બંધ કરાઈ

ચીને તાઈવાનને કુદરતી રેતીની નિકાસ સ્થગિત કરી દીધી છે. તેણે ફળ અને માછલી ઉત્પાદનોની આયાત તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. ચીને તાઈવાન ફાઉન્ડેશન ફોર ડેમોક્રેસી અને ત્યાંના વિદેશ મંત્રાલયના ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ફંડ સામે અનુશાસનાત્મક પગલા લેવાની પ્રતિજ્ઞા લીધી છે  

(11:46 pm IST)