Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

EDની મોટી કાર્યવાહી : નેશનલ હેરાલ્ડની ઓફિસ કરી સીલ

નવી દિલ્હી :  નેશનલ હેરાલ્ડની ઓફિસ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરી દીધી છે.

(6:40 pm IST)