Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કોંગ્રેસના ધારાસભ્‍ય કુલદિપ બિશ્‍નોઇ કાલે ભાજપમાં જોડાય તેવી શક્‍યતા

હરિયાણાના પૂર્વ મુખ્‍યમંત્રી ભજનલાલના પુત્ર અને

નવી દિલ્‍હી,તા. ૩ : હરિયાણાની આદમપુર બેઠકથી ધારાસભ્‍ય કુલદીપ બિશ્‍નોઇ આવતીકાલે ભાજપમાં સામેલ થઇ શકે છે. આ અંગે બિશ્‍નોઇએ ટ્‍વીટર દ્વારા પણ ઇશારો કર્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે પૂર્વ સીઅમે ભજનલાલના નાના પુત્ર કુલદીપ ભાજપમાં સામેલ થતા પહેલા વિધાનસભ્‍યમાંથી રાજીનામું આપી શકે છે. રાજ્‍યસભા ચૂંટણી દરમિયાન ક્રોસ વોટીંગ કરવાથી કોંગ્રેસ બિશ્‍નોઇને પાર્ટીના તમામ પદોથી હટાવી દીધા હતા.

(4:29 pm IST)