Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ભારતમાં પ્રમાણમાં કોરોના ઘણો કાબુમાં : જ્‍યારે વિશ્વના ત્રણ દેશોમાં કોરોના એક લાખથી વધુ નવા કેસો સાથે ફડડાટ મચાવે છે

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં નવા ૧૭,૧૩૫ કોરોના કેસ ૩૫ ના મળત્‍યુ અને ૧૯,૮૨૩ સાજા થયા છે જ્‍યારે જાપાનમાં ૧.૬૭ લાખ, અમેરિકામાં ૧.૪૩ લાખ, દક્ષિણ કોરિયામાં ૧.૧૧ લાખ, ફ્રાન્‍સમાં ૫૪,૦૦૦, કેલિફોર્નિયામાં ૬૦ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે.

જાપાન        :    ૧,૬૭,૬૭૮ નવા કેસો

યુએસએ      :    ૧,૪૩,૫૮૮ નવા કેસો

દક્ષિણ કોરિયા :    ૧,૧૧,૭૦૦ નવા કેસો

ઇટાલી        :    ૬૪,૮૬૧ નવા કેસો

કેલિફોર્નિયા    :    ૬૦,૬૫૨ નવા કેસો

ફ્રાન્‍સ          :    ૫૪,૫૧૯ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા    :    ૩૫,૪૬૮ નવા કેસો

બ્રાઝિલ       :    ૩૩,૬૨૩ નવા કેસો

તાઈવાન      :    ૨૩,૫૫૬ નવા કેસો

ભારત         :    ૧૭,૧૩૫ નવા કેસો

સિંગાપોર      :    ૧૦,૨૩૦ નવા કેસો

રશિયા        :    ૯,૫૬૦ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ     :    ૭,૩૮૨ નવા કેસો

ન્‍યુ યોર્ક       :    ૪,૩૮૦ નવા કેસો

હોંગકોંગ      :    ૪,૧૨૩ નવા કેસો

ન્‍યુ જર્સી      :    ૩,૫૬૫ નવા કેસો

થાઈલેન્‍ડ      :    ૧,૮૪૩ નવા કેસો

સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ   :    ૧,૨૩૪ નવા કેસો

યુએઈ         :    ૧,૦૩૨ નવા કેસો

ચીન          :    ૩૬૯ નવા કેસો

સાઉદી અરેબિયા   :     ૨૨૭ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૩૫ નવા મૃત્‍યુ નોંધાયા

નવા કેસો     :    ૧૭,૧૩૫ કેસો

નવા મૃત્‍યુ     :    ૩૫

સાજા થયા    :    ૧૯,૮૨૩

કુલ કોરોના કેસો   :     ૪,૪૦,૬૭,૧૪૪

એકટીવ કેસો  :    ૧,૩૭,૦૫૭

કુલ સાજા થયા    :     .................

કુલ મૃત્‍યુ      :    ..................

કોરોના ટેસ્‍ટ   :    ..................

વેક્‍સીનેશન :     ....................

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૯,૩૩,૧૯,૭૦૨ કેસો

ભારત      :     ૪,૪૦,૬૭,૧૪૪ કેસો

બ્રાઝીલ     :     ૩,૩૯,૨૧,૩૪૩ કેસો

(1:11 pm IST)