Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કોંગ્રેસના નવા અધ્યક્ષની તલાશ ક્યારે પૂરી થશે? રાહુલ ગાંધીએ ફરીથી અધ્યક્ષ બનવાનો ઇનકાર કર્યો

કોંગ્રેસ માટે નવા પ્રમુખની શોધ પુરી થતી જણાતી નથી.  નવા પ્રમુખની શોધ પૂર્ણ ન થાય ત્યાં સુધી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ રહેશે. એવું માનવામાં આવતું હતું કે રાહુલ ગાંધીની ટૂંક સમયમાં પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે તાજપોશી કરી શકે છે, પરંતુ હવે એવા અહેવાલ છે કે રાહુલ ગાંધી હાલના તબક્કે કોંગ્રેસ અધ્યક્ષ બનવા તૈયાર નથી.

(10:31 am IST)