Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

હોમીયોપેથી કોલેજના મૃતક છાત્રાઓની સહઅધ્યાયીઓ સાથેની છેલ્લી તસ્વીર

ખીરસરાઃ કાલાવડ રોડ ઉપર વડવાજડી પાસે આજે અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા છે. ખીરસરા ગ્રામ પંચાયત ખાતે કેમ્પમાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ છેલ્લે સમૂહમાં લીધેલી તસ્વીરમાં ત્રણેય મૃતકો અને ઈજાગ્રસ્તો નજરે પડે છે.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઈ-ખીરસરા)

(3:39 pm IST)