Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કેટલાક રાજ્યોમાં કોરોના વધી રહ્યો છે ત્યારે એક પછી એક રાજ્યોમાં સ્કૂલો ખોલવા લાગી

કોરોનાની બીજી લહેર કમજોર બની રહી છે તેની વચ્ચે ફરી એકવાર સંખ્યાબંધ રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે.  આમ હોવા છતાં પંજાબ, ઉત્તરાખંડ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં શાળાઓ ખુલી છે.  યુપીમાં પણ ૧૬ ઓગસ્ટથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:19 am IST)