Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મધ્યપ્રદેશમાં અનેક સ્થળે ભારે વરસાદ પડ્યો: આજે પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી

મધ્યપ્રદેશમાં ઠેરઠેર દોઢ ઇંચથી માંડીને સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે અને આજે મંગળવારે પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી થઈ છે. સ્કાયમેટના શ્રી પલાવતે તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે કે દાંતિયામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે..

(12:58 am IST)