Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જમ્મુ, કટરા અને ઉધમપુરમાં વીજળીના બગારે ચમકારા અને કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો

જમ્મુ, કટરા અને ઉધમપુરમાં વીજળીના બગારે ચમકારા અને  કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો હતો.

જમ્મુ અને તેના કેટલાક વિસ્તારોમાં સવાર સુધી ગાજવીજ અને વરસાદ ચાલુ રહે કેવું હવામાન વર્તારામાં જણાવાયું છે.

(12:47 am IST)