Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI ) માં એન્જીનીઅર્સની ભરતી : પગાર 1 લાખ 40 હજાર રૂપિયા સુધી : 180 જુનિયર એન્જીનીઅરની ભરતી માટે આજ 3 ઓગસ્ટથી ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ : અરજી મોકલવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર

ન્યુદિલ્હી : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI ) માં એન્જીનીઅર્સની ભરતી કરવાની છે.  1 લાખ 40 હજાર રૂપિયા સુધીના  પગાર માટેની સિવિલ ,ઇલેક્ટ્રિકલ ,ઇલેક્ટ્રોનિક એન્જીનીઅર સહીત કુલ 180 જુનિયર એન્જીનીઅરની ભરતી માટે  આજ 3 ઓગસ્ટથી ઓનલાઇન  અરજી સ્વીકારવાનું શરૂ કરી દેવાયું છે. અરજી મોકલવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે.વિશેષ માહિતી aai.aero દ્વારા મેળવી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:53 pm IST)