Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ ડાઉન : નીફટીએ ૧૧૦૦૦ની સપાટી તોડીઃ બેંકના શેરોની આજે થઇ પીટાઇ

મુંબઇ : ઓગસ્ટ મહિનાની શરૂઆત સારી નથી રહી : નીફટી ૧૧૦૦૦ની અંદર ચાલી ગયેલ છેે : ર-૧પ કલાકે નીફટી ૧૬૭ પોઇન્ટ ઘટીને ૧૦૯૦પ તથા સેન્સેકસ ૬૧૬ પોઇન્ટ ઘટીને ૩૬૯૯૦ ઉપર છે : આજે બેન્કીંગ શેર્સની ધોલાઇ થઇ છે : એચડીએફસી લાઇફ ૬૦ર, એકસીસ બેંક ૪૧૮, કોટક બેંક ૧૩ર૪, ઇન્ડસ બેંક પ૦પ, એચડીએફસી બેંક ૧૦૦ર, બંધન બેંક ૩૧ર, ફયુચર લાઇફ સ્ટાઇલ ૧૦૯, ઓમેકસ ૭૮, સ્ટરલાઇટ ૧૧૬, લક્ષ્મી વિલાસ ૧૮.૯પ, ટાઇટન ૧૦૯૧, ટાટા સ્ટીલ ૩૭ર, એસબીઆઇ ૧૯ર, એચસીએલ ૭૦પ, ટાટા મોટર્સ ૧૧૩ ઉપર છે

(3:18 pm IST)