Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

મોડી રાત્રે મહેબુબા મુફતી રાજયપાલને મળવા દોડી ગયા

નવી દિલ્હી : અત્યારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા  મુફતી જમ્મુ-કાશ્મીરના રાજયપાલને મળવા દોડી ગયા છે. તેમની સાથે તાજેતરમાં રીટાયર્ડ થઇ પોલીટીકસમાં સામેલ થયેલ આઇએએસ ઓફીસ શ્રી શાહની પણ સાથે ગયા છે.

કાશ્મીરમાં જે કંઇ બની રહ્યું છે અને ટુરીસ્ટોને પાછા ફરવાના આદેશ અપાયા છે તે સંદર્ભે તેઓ ચર્ચા કરવા અને સ્પષ્ટતા માંગા ગયા હોવાનું જાણવા મળેલ છે.

(12:00 am IST)