Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

જુલાઈમાં સરકારને જીએસટી મારફત 96,483 કરોડ રૂપિયાની થઇ કમાણી

નવી દિલ્હી :ગત 1 જુલાઈ 2017 દરમિયાન આખા દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું હતું. વખતે જુલાઈ 2018 દરમિયાન કુલ જીએસટી કલેક્શન 96,483 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ગયા મહિને સરકારે જીએસટી કલેક્શન ઘ્વારા 95,610 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. નોટબંધી પછી જીએસટી કેન્દ્ર સરકાર ઘ્વારા લેવામાં આવેલો બીજો સુધી મોટો નિર્ણય હતો.

(8:23 pm IST)