Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વિશ્વ કપ ફાઇનલ ફીકસ ન હતોઃ પોલીસએ નિવેદન દાખલ કર્યા પછી તપાસ બંધ કરી

શ્રી લંકાના પૂર્વ ખેલ મંત્રી મહિંદા નંદા અલુથગામાગે એ થોડા દિવસ પહેલા સનસનીખેજ આરોપ લગાવતા કહ્યુ હતુ કે ૨૦૧૧ વિશ્વકપ ભારત-શ્રીલંકા ફાઇનલ મેચ ફિકસ હતો. એમના મુતાબિક શ્રીલંકાએ મેચ વેંચી દીધો હતો આ નિવેદન પછી ખળભળાટ મચી ગયો શ્રીલંકાઇ સરકાર દ્વારા તપાસનાા આદેશ આપવામા અવ્યા.

(12:27 am IST)