Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નદીમાં કાર

ગંગા નદીમાં પુર આવવાને કારણે પટનામાં સામે કિનારે કાર્સને લઇ જઇ રહેલી બોટ. પટના નજીક વહેતી ગંગા નદીમાં ભારે વરસાદને કારણે પૂર આવતા પરિસ્થિતી વિકટ બની છે.

(3:48 pm IST)