Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

બાબરી કેસમાં કોર્ટમાં હાજર થયા ઉમા ભારતી

લખનૌઃ અયોધ્યાના બાબરી મસ્જીદ ધ્વંશ મામલે લખનૌમાં સીબીઆઇની ખાસ કોર્ટમાં ભાજપ નેતા  ઉમા ભારતી હાજર થયેલ. બાબરી મામલે સુપ્રિમ કોર્ટે ૩૧ ઓગષ્ટ સુધીમાં ટ્રાયલ પુરી કરવા જણાવેલ છે.

(3:08 pm IST)