Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

મોડીસાંજે હૈદરાબાદમાં જોરદાર વરસાદ :ચોમાસાનો વિધિવત પ્રારંભ :લોકોને ગરમીમાં રાહત

હવામાન વિભાગના અંદાજ પ્રમાણે જ ચોમાસાનું આગમન થઈ ગયું છે. તેલંગાણાના હૈદરાબાદમાં ચોમાસોનો વિધિવત પ્રારંભ થયો છે. વરસાદ પડતા જ ખેડૂતોને રાહત થઈ છે.

મોડી સાંજે હૈદરાબાદમાં જોરદાર વરસાદ શરુ થયો હતો

વરસાદના આગમન સાથે જ લોકોને ગરમીમાં રાહત પહોંચી હતી

(12:04 am IST)