Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

૭-૯ મેથી કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં પ્રિમોન્સુન એકટીવીટી

આગામી ૭-૯ મે દરમિયાન ચોમાસા પૂર્વેની ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે તેમ જાણીતા વેધરવોચર કેન્નીએ ટવીટ કરી જણાવ્યું છે. સીએફએસની આગાહી મુજબ ૭-૮-૯ મે થી કેરળ, તામિલનાડુ અને દક્ષિણ ઇન્ટીરીયર કર્ણાટકમાં ગાજવીજ સાથે પવન અને વરસાદની પ્રવૃત્તિ વેગ પકડશે.

(4:10 pm IST)