Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશમાં સંખ્યાબંધ રાજ્યોમાં કોરોના કેસમાં થોડો થોડો ઘટાડો શરૂ થયો છે: કોરોના ટેસ્ટની લાઈનોમાં પણ સંખ્યા ઘટવા લાગી

મહારાષ્ટ્રમાં પણ ૬ હજાર કેસ આજે ઓછા નોંધાયા છે, પુણેમાં હાહાકાર યથાવત, ૧૧ હજાર નવા કેસ જ્યારે નાગપુરમાં ૫૦૦૦ અને મુંબઈમાં ૩૬૦૦ નવા કેસ નોંધાયા: કર્ણાટક ૩૭ હજાર: કેરળ ૩૧ હજાર: ઉત્તર પ્રદેશ ૩૦ હજાર: આંધ્ર ૨૩ હજાર: બેંગ્લોર ૨૧ હજાર: તામિલનાડુ વીસ હજાર: દિલ્હી ૨૦ હજાર:  રાજસ્થાન ૧૮ હજાર, પશ્ચિમ બંગાળ ૧૭ હજાર, ગુજરાત ૧૨,૯૭૮: એમપી ૧૨,૬૬૨ નવા કોરોના કેસ નોંધાયા: ગુજરાતમાં અમદાવાદમાં પાંચ હજારથી નીચે કેસ ચાલ્યા ગયા, સુરત ૧૪૯૪, વડોદરા ૫૨૩ અને રાજકોટ ૪૦૧ નવા કોરોના કેસ: રાજકોટમાં "આરટીપીસીઆર" કોરોના  ટેસ્ટ માટેની લાઈનોમાં મોટો ઘટાડો*

(10:58 am IST)