Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાનો ઉપાડો સમવા લાગ્યો ? આજે ત્રીસ હજાર કેસ ઓછા નોંધાયા:

૨૪ કલાકમાં દેશમાં ૩.૬૮ લાખ નવા કેસ નોંધાયા, ૩.૬૧ લાખ સાજા થયા, ૩૪૧૭ના મોત: અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦,૭૨૧ કેસ નોંધાયા: નવા મૃત્યુ ૩૭૫ આઈસીયુમાં ૯૭૬૪, હોસ્પિટલમાં હવે કુલ ૩૮ હજાર સારવાર લઈ રહ્યા છે: યુએસએમાં ૪૪.૫૩ ટકાને પ્રથમ ડોઝ અને ૩૧.૭૩ ℅ને કોરોના વેકસીનનોબીજો ડોઝ અપાઇ ચૂકયો છે: બ્રાઝિલમાં ૨૮ હજાર અને જર્મનીમાં ૧૩,૦૦૦ નવા કેસ નોંધાયા: વિશ્વમાં તમામ જગ્યાએ કોરોના ઢીલો પડવા લાગ્યાના એંધાણ.

(10:13 am IST)