Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મહિન્દ્રાની નવી પહેલ : ડાઈરેક્ટ લોકોના ઘરે અને હોસ્પિટલે પહોંચાડશે ઓક્સિજન

નવી દિલ્હી : કોરોનાની બીજી લહેર વચ્ચે દેશના કોર્પોરેટ સતત લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. ઓક્સિજનની  અછતને દૂર કરવા માટે દેશની સ્ટીલ અને પેટ્રોલિયમ કંપનીઓએ ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કર્યો છે, જ્યારે કેટલીક કંપનીઓએ કોવિડ હોસ્પિટલો) બનાવી છે. આ ક્રમમાં હવે નામ જોડાયું છે મહિન્દ્રા અને મહિન્દ્રાનું, જેણે 'ઓક્સિજન ઓન વ્હીલ' પહેલ કરી છે જેમાં સીધા જ લોકોના ઘરે અને હોસ્પિટલમાં ઓક્સીઝન પહોચાડાશે 

(12:00 am IST)