Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

દેશભક્ત અક્ષયકુમારે કહ્યું મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે

બોલીવુડના સ્ટાર્સે મતદાનની અપીલ છતાં અક્ષયકુમાર મતદાન નહિ કરી શકાયો ત્યારે અનેક સવાલો ઉઠ્યા હતા

 

મુંબઈ :સરકાર અને સેના માટે હંમેશા જાગૃતિ દાખવતા ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર કેનેડિયન નાગરિક છે ન્યુઝ એજંસીસ સાથેની વાતચીતમાં અક્ષય કુમારે કહ્યું કે, મને સમજાતુ નથી કે લોકોને માપી નાગરિકતા પર કેમ પ્રશ્ન થાય છે. જ્યારે મે ક્યારેય વાત છુપાવી નથી કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. વાત સત્ય છે કે, ગત સાત વર્ષથી હું કેનેડા નથી ગયો. હું ભારતમાં કામ કરુ છુ અને અહીં બધા ટેક્સ ભરુ છું

અક્ષય કુમારે વોટ આપી શકે નહીં. કારણકે તેની પાસે કેનેડાનું નાગરિકત્વ છે.

(11:03 pm IST)