Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સની દેઓલ હોય કે સની લીયોન અમને કોઇ નહિં રોકી શકેઃ રાજકુમાર છબ્બેવાલ

ગુરદાસપુરઃ પંજાબના ગુરદાસપુરથી ભાજપના ઉમેદવાર સની દેઓલ અંગે કોંગ્રેસના હોશિયારપુર બેઠકના ઉમેદવાર રાજકુમાર છબ્બેવાલે જણાવેલ કે ભાજપ  ભલે સની દેઓલને ઉતારે કે સની લીયોનને લડાવે પણ અમારી આંધીને નહિ રોકી શકે. તેમણે કેન્દ્ર સરકાર વિફળ રહયાનું પણ ઉમેરેલ.

(4:08 pm IST)