Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

'ફોની' વાવાઝોડાએ એઈમ્સનું છાપરૂ ઉડાડયુ

ઓડીશાના ભુવનેશ્વર ખાતે એઈમ્સમાં આવેલ અંડર ગ્રેજયુએટ હોસ્ટેલનું આખું છાપરૃં ફોની વાવાઝોડામાં ઉડયું તેની પીઆઈબીના ડિજિ અને કેન્દ્ર સરકારના પ્રવકતા સિતાંશુ રે એ ટ્વિટ કરેલ લાજવાબ વિડિઓ કલીપ.

(4:09 pm IST)