Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ફૂલ કેટેગરીના સુપર સાયકલોન નંબર ૫ માંથી ફોની વાવાઝોડુ નબળુ પડી ૩ નંબરમાં ફેરવાયું

ફોની વાવાઝોડું મહા ભયાનક ૫મી કેટેગરીમાંથી સદભાગ્યે ૩જી કેટેગરીમાં ફેરવાયું: થોડું નબળું પડતા ઓડિશા મહા આફતમાંથી બચી જશેઃ તો પણ આગામી ૩ થી ૪ કલાક હવામાન અતિ તોફાની રહેશે

(12:18 pm IST)