Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

૮૧ સાલની ઉમરમાં ઇન્સ્ટાગ્રામથી જોડાયેલ શીલા દીક્ષિતઃ કહ્યું ચાલો જોડાઇએ

         દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દિષિત(૮૧) એ બુધવારના ઇન્સ્ટાગ્રામથી જોડાવવાની જાણકારી આપી એમણે આ પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કરી કહ્યુ હેલો ફ્રેન્ડસ  હુ ઇન્સ્ટાગ્રામ પર આવી ગઇ છુ લેટસ કનેકટ શીલા દિક્ષીત ઉતર-પુર્વી દિલ્હીથી કેાંગ્રેસ ઉમેદવાર છે. અને અહીયા તેની ટકકર બીજેપીના મનોજ તિવારી સાથે છે.

(12:00 am IST)