Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ર૦૧૧ મા પ્રત્યર્પિત ઇજરાયલી વીજા વગર ૭ વર્ષથી ભારતમાં હતોઃ થઇ ધરપકડ

         છેલ્લા ૭ વર્ષથી ભારતમાં વિજા વગર રહેતા ઇજરાયલી શખ્સ યાનિવ બેનાઇમ (૪૩) એ મંગળવારના ઉતરાખંડના કસ્બા બનબાસા થી ધરપકડ કરવામાં આવી. આવ્રજન અધિકારીઓએ એની ત્યારે ધરપકડ કરી જયારે તે નેપાલ ભાગવાની વેતરણમા હતો.  ગોવામા ડ્રગ્સ સંબંધિત મામલાને લઇ  ર૦૧૧ મા બેનાઇમ ને ભારત પ્રત્યર્પિત કર્યુ હતુ

(12:00 am IST)