Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન બની સોશિયલ મીડિયા ક્વિન: 39 કરોડ ફોલોઅર્સ :મેળવ્યો એવોર્ડ

ક્રિકેટર વિરાટ કોહલી એંગેજ્ડ એકાઉન્ટ ઓફ ધ યરના રૂપમાં ઉભરી આવ્યો

 

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન બની સોશિયલ મીડિયા ક્વિન છે અને ઇન્સ્ટાગ્રામર્સ ઓફ યરનો એવોર્ડ જીત્યો છે. 39 કરોડ ફોલોઅર્સ સાથે ત્રણેય અભિનેત્રીઓએ મોસ્ટ ફોલોડ એકાઉન્ટના રૂપમાં ઉભરી આવી છે. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એંગેજ્ડ એકાઉન્ટ ઓફ યરના રૂપમાં ઉભરી આવ્યો છે.

દીપિકાએ એક નિવેદનમાં કહ્યું કે, હું લોકો સાથે જીવવા, હસવા, પ્રેમ કરવા અને એમની સાથે ખુશી શેયર કરવા માટે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર આવું છું. બધુ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે અને હું એમના પ્રેમ માટે આભારી છું

વર્ષ 2018માં સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાનું ડેબ્યુ કર્યું હતું. વર્ષ દરમિયાન તે શાનદાર રૂપથી પોતાના ફેન્સ વધારતી રહી અને તે રાઇઝીંગ સ્ટાર એવોર્ડ જીતી

સારા કહે છે કે, ઇન્સ્ટાગ્રામ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મને વાતની અનુમતિ મળે છે કે હું જેવી છું અને રહું છું માધ્યમથી સીધી રીતે દર્શકો સાથે પહોંચી શકું છું

 

(12:00 am IST)