Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

અમેરિકામાં સ્‍થાયી થયેલા સુરતી લેવા પાટીદાર સમાજ ડલ્‍લાસના ર૦૧૯-ર૦ની સાલના નવા હોદ્દેદારોની વરણી

સુરતી લેવા પાટીદાર સમાજ ડલ્લાસ 2019-20120 નવ વરસ  ના કૉમિટ મેમ્બર્સ   દર વર્ષે  નવીકમિટી થઇ છે અને સુંદર  અન્રે રચનાત્મક કાર્ય કરે છે 

પ્રમુખ -- જયેશ  ( જય ) પટેલ  VISE  પ્રેસિડેન્ટ -કિરણ જારીવાલા  , રજુ ( રોજર ) પટેલમિતુલ રતન , સુનિલપટેલ , ખજાનચી  પરેશ (પોલ ) પટેલ   જોઈન્ટ TREAURE   નિર્મલ પટેલ , સેક્રેટરી ,અર્પણ પટેલ , જોઈન્ટ સેક્રેટરી     કુંતલ હાજરી , જીગર પટેલ, જયેશ જરીવાલા ,હિતેશ પટેલ,ચેતન (ચેનસ ) પટેલ નિશા પટેલપારુલ પી  પટેલની પસંદગી થઇ હતી તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(9:33 pm IST)