Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ચૂંટણીમાં વ્યસ્ત છે વડાપ્રધાન :કાવેરી મુદ્દે બોર્ડનું ગઠન નહિ કરવા અંગે સરકારનો સુપ્રીમમાં જવાબ :કોર્ટે કહ્યું ચૂંટણી તેની ચિંતાનો વિષય નથી

ચૂંટણીમાં વ્યસ્ત છે વડાપ્રધાન :કાવેરી વિવાદ મામલે બોર્ડની રચના નહિ કરવા અંગે સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ :સરકારે કાવેરી જળ વિવાદને લઈને બોર્ડનું ગઠન નહિ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી તેને વધારે સમય જોઈએ:કોર્ટે કહ્યું કે ચૂંટણી તેની ચિંતાનો વિષય નથી અને કર્ણાટકને તામિલનાડુ માટે 4 ટીએમસી પાણી આપવું પડશે.

(8:57 pm IST)