Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

મધ્‍યપ્રદેશમાં પણ તોફાની પવનઃ બે મકાનો ધરાશાયીઃ ૧ બાળકનું મોત

મધ્‍યપ્રદેશના ભીંડ જિલ્લામાં ગતરાતે તોફાની પવન સાથે વરસાદી કહેર જોવા મળ્‍યોઃ જેમાં બે મકાનો ધરાશાયી થયા જયારે કલ્‍યાણપુરા ગામમાં એક મકાન ધરાશાયી થતાં ચાર વર્ષના એક બાળકનું મોત નિપજયું હતું: જયારે ૮ લોકો ઘાયલ થયા હતાઃ ઘાયલોને નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા(

(3:25 pm IST)