Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

૧ એપ્રિલ ૨૦૨૦ સુધી ભારતીય રેલવેએ કુલ ૨,૮૭,૭૦૪ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યુ છેઃ રેલ મંત્રાલયની જાણકારી

ન્યુ દિલ્લીઃ રેલ મંત્રાલય તરફથી જાણકારી આપવામા આવી છે કે એપ્રિલ ૨૦૨૦ સુધી ભારતીય રેલવેએ કુલ ,૮૭,૭૦૪ માસ્ક અને ૨૫૮૦૬ લીટર સેનિટાઇઝરનુ ઉત્પાદન કર્યુ છે.

 ફરજ પર આવનાર બધા કર્મચારીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરવામા આવી રહ્યુ છે. ઠેકા મજુરોને પણ સુવિધા આપવામા આવી રહી છે.

(10:57 pm IST)