Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નરેન્દ્રભાઇનો વિડિયો સંદેશ, રવિવારે રાત્રે 9 વાગ્યે લાઈટો બંધ કરી, દીવો, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલથી પ્રકાશ રેલાવો..: અમદાવાદમાં સાત નવા કોરોના કેસો સાથે ગુજરાતમાં ૯૫ કેસ, વધુ ૧ મૃત્યુ સાથે મૃતયાંક ૮: આજથી ગરમીમાં વધારો, મોટા ભાગના સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૧.૫ ડીગ્રી આસપાસ, જ્યારે રવિવાર તા. ૫ ના રોજ ૪૧ થી ૪૩ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે

(1:04 pm IST)