Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

નવા બજેટમાં પ૭૭.૮૮ કરોડ પુરાંત

 

વર્ષ ર૦ર૧-રર ના અંદાજ નીચે પ્રમાણે રૂ. પ૮૭.૮૮ કરોડની એકંદર પુરાંત દર્શાવે છે. તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું.

                                     (રૂ. કરોડમાં)

                                     ર૦ર૧-રર ના અંદાજ

(૧) એકત્રિત ફંડ   

     મહેસુલી આવક                 ૧૬૭૯૬૯.૪૦

    મહેસુલી ખર્ચ                            ૧૬૬૭૬૦.૮૦

   મહેસૂલી હિસાબ પર પુરાંત                       (+) ૧ર૦૮.૬૦

  મુડીની આવક                             પ૦૭પ૧.૦૦

   લોન અને પેશગીઓ વગેરે સહિત મુડી ખર્ચ       પ૬પ૭૧.૭ર

   મુડી      હિસાબ પર ખાદ્ય                        (-) પ૮ર૦.૭ર

 સરવાળો (૧) એકત્રીત ફંડ (ચોખ્ખું)        (-) ૪૬૧ર.૧ર

(ર) આકસ્મિક ફંડ (ચોખ્ખુ)                  ----------

(૩) જાહેર હિસાબ (ચોખ્ખો)                 (+) પર૦૦.૦૦

     સરવાળોઃ- ચોખ્ખી લેવડ-દેવડ (૧ + ર +૩)    (+)  પ૮૭.૮૮

(4:27 pm IST)