Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સેન્સેકસ ફરી પ૧૦૦૦ ઉપરઃ નીફટી ૧પ૧૩૮

શેરબજારમાં આજે તેજીનો માહોલઃ સેન્સેકસ ૭૦૦થી વધુ તો નીફટી ર૦૦ થી વધુ પોઇન્ટ અપ

મુંબઇ, તા., ૩: શેરબજારમાં આજે તોફાની તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેકસે ફરી પ૧૦૦૦ની સપાટી વટાવી છે.

બપોરે ર વાગ્યે સેન્સેકસ ૭૪ર પોઇન્ટ વધીને પ૧૦૩૯ તો નીફટી ર૧૮ પોઇન્ટ વધીને ૧પ૧૩૮ ઉપર છે.

આજે બજાજ ફીન ૧૦રપ૯, એકસીસ ૭પ૯, એસબીઆઇ ૪૦૭, કોટક બેંક ૧૮૯૯, અદાણી ગેસ ૬૮૯, આઇએફસીઆઇ ૧ર.૮ર, બજાજ હિંદ ૭.૪૮, આઇડીબીઆઇ ૩પ, એસ્ટ્રા માઇકો ૧૩૬, જેએસએલ ૭૮, આઇટીસી ર૦૯, મહિન્દ્રા ૮પ૧, એનબીસીસી પ૦, રાષ્ટ્રીય કેમ ૮૬, જસ્ટ ડાયલ ૯ર૪, નેશનલ ફર્ટી ૬૧, રિલા. પાવર ૪.ર૯, જયપ્રકાશ ૮.૯૧ ઉપર છે.

(3:53 pm IST)