Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગુજરાત બજેટ ૨૦૨૧-૨૨ના લેખાજાખા

* અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. ૧૫૦૦ કરોડની ફાળવણી,

*સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. ૬૫૨ કરોડની જોગવાઈ

*આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.૧૧ હજાર ૩૨૩ કરોડનું જોગવાઈ

* મહિલા અને બાળક વિકાસ માટે રૂ. ૩૫૧૧ કરોડનું જોગવાઈ

*ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.૧૦ હજાર કરોડની સહાય

* સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. ૬૫૨ કરોડની જોગવાઈ

* નાણામંત્રી નીતિન પટેલે રૂ.૨,૨૭,૦૨૯ કરોડનું બજેટ રજૂ કર્યું

* આદિજાતી વિકાસ માટે રૂ.૧૩૪૯ કરોડની જોગવાઈ

* મહિલા અને બાળક વિકાસ માટે રૂ. ૩૫૧૧ કરોડનું જોગવાઈ

* ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્નાં છે

*શિક્ષણ માટે ૩૨ હજાર કરોડની જોગવાઈ

(12:50 pm IST)