Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સમગ્ર દેશમાં સતત આજે પણ કેરળ અને મહારાષ્ટ્ર કોરોના કેસમાં ટોચ ઉપર છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૭૮૬૩ અને કેરળમાં ૨૯૩૮ મળીને ૨ રાજ્યમાં જ દસ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા

અમરાવતી, નાગપુર, પુણે અને મુંબઈમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે,૭૭૩થી ૧૨૨૭ કેસ : ગુજરાતમાં થોડો વધારો, ૪૫૪ કેસઃ રાજકોટમાં ૪૫, વડોદરા ૭૪, સુરતમાં ૮૧ અને અમદાવાદમાં ૧૧૨ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર

:

૭,૮૬૩

કેરળ

:

૨,૯૩૮

પુણે

:

૧,૨૨૭

નાગપુર

:

૧,૦૮૮

મુંબઈ

:

૮૪૯

અમરાવતી

:

૭૭૩

પંજાબ

:

૭૨૯

તામિલનાડુ

:

૪૬૨

ગુજરાત

:

૪૫૪

કર્ણાટક

:

૪૩૭

મધ્યપ્રદેશ

:

૩૩૧

બેંગ્લોર

:

૨૮૨

દિલ્હી

:

૨૧૭

છત્તીસગઢ

:

૨૧૬

હરિયાણા

:

૧૭૫

પ. બંગાળ

:

૧૭૧

ચેન્નાઈ

:

૧૬૭

તેલંગણા

:

૧૬૩

ઈન્દોર

:

૧૩૪

આંધ્રપ્રદેશ

:

૧૦૬

અમદાવાદ

:

૧૧૨

ઉત્તરપ્રદેશ

:

૧૦૩

રાજસ્થાન

:

૧૦૨

જમ્મુ કાશ્મીર

:

૮૫

સુરત

:

૮૧

ઓડીશા

:

૭૪

વડોદરા

:

૭૪

કોલકતા

:

૭૦

ઉત્તરાખંડ

:

૭૦

ચંદીગઢ

:

૬૭

ઝારખંડ

:

૫૧

ગોવા

:

૪૭

ભોપાલ

:

૪૬

રાજકોટ

:

૪૫

બિહાર

:

૪૧

પુડ્ડુચેરી

:

૨૯

હિમાચલ પ્રદેશ

:

૨૩

જયપુર

:

૧૯

(11:46 am IST)